જગત જમાદાર અમેરિકા માનવ અધિકાર અને કાયદાના પાલન માટે સમગ્ર વિશ્વ પર વારંવાર શિખામણનો મારો ચલાવે છે પણ પોતાના દેશનું કલ્ચર અત્યારે અસલામતીનું કારણ બની ગયું છે. અમેરિકામાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ અંધાધૂંધ ગોળીબાર થઈ જાય તેનું કાંઈ નક્કી હોતું નથી કારણ કે ત્યાં સરળતાથી બંદૂકો મળી જાય છે અને લાયસન્સની પણ જરૂર નથી. કોલોરાડોમાં બનેલી એક ઘટનામાં રવિવારે જન્મદિવસની પાર્ટીમાં અજાણ્યો શખ્સ બંદૂક સાથે ધસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાની ગર્લફ્રેન્ડ સહિત છને ઠાર મારીને પોતે પણ બંદૂક ખાઈને મોતને શરણે થઈ ગયો હતોખ. સદ્નસીબે નાના બાળકો બાજુના રૂમમાં હોવાથી આ ઘટનામાં એક પણ બાળકનું મૃત્યુ થયું ન હતું.
Trending
- સુરત: ઓલપાડના બરબોધન ગ્રામ પંચાયત ખાતે 16,000 વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાવાયો
- આહવા: “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમાં ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયું
- ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- તાપી: સોનગઢમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરાયું
- સાયલન્ટ કિલર બની રહ્યું છે પ્રદૂષણ! જાણો ભારતની સ્થિતિ
- પ્રકૃતિના ખોળે રહી પ્રાકૃતિક ખેતી કરતા ડેડીયાપાડા તાલુકાનો ખેડૂત મિત્ર
- ગળધરા લાપસી કરવા જતા પરિવારને બગસરાના હડાળા પાસે નડ્યો અકસ્માત
- અબડાસા: ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ