કરોડો લોકોના ડગમગેલા વિશ્વાસ પૂર્ણ પ્રસ્થાપિત કરવા
નેશનલ સ્ટોક એક્સચેન્જના વિક્રમ લઈએ શનિવારે નિવૃત્ત થતા સર્વ સ્વીકૃત આશિષકુમાર ચૌહાણને એનએસઈની જવાબદારી સોંપાઈ
વૈશ્વિક પ્રવાહી આર્થિક પરિસ્થિતિ અને મૂડી બજારમાં રોકાણકારોના વિશ્વાસને વધુ શુદ્રઢ બનાવવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ ગુજ્જુ આશિષકુમાર ચૌહાણને હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ની જવાબદારી સોંપવામાં આવી રહી છે ,મૂડી બજારમાં વિશ્વાસ બનાવવા માટે એક સક્ષમ નેતૃત્વની આવશ્યકતા ને ધ્યાને લખીને સેબીએ એનએસસીના સીઈઓ તરીકે બીએસસી માં ખૂબ જ સારી કામગીરી કરનાર ગુજ્જુ આશિષકુમાર ચૌહાણ ની પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવાને મંજૂરી આપી દીધી છે આશિષકુમાર ચૌહાણ 2009 થી બીએસસી સાથે જોડાયેલા છે અને તેમનો કાર્યકર નવેમ્બર મહિનામાં પૂરો થશે ,એનએસસી નો ચાર્જ તેઓ વિક્રમ લીમડીએ પાસેથી લેશે વિક્રમ લીમડીએ પાંચ વર્ષનો સમય ગાળો પૂરો કરીને શનિવારે નિવૃત્ત થયા હતા જો કે તેમણે એનએસસી માટે યોગ્યતા હોવા છતાં વધારાના એક્સટેન્શનની કોઈ માંગણી કરી નથી નેશનલ સ્ટોક એક્સચેન્જની યાદીમાં જણાવ્યું હતું કે તે બીએ એનએસસી ના એમડી અને સીઈઓ તરીકે આશિષકુમાર ચૌહાણ ના નામ ને મંજૂરી આપી દીધી છે.
આ નિમણૂક તમામ નિયમો અને શેર ધારકોની મંજૂરી સહિતની પ્રક્રિયાને પૂરી કરીને લેવાયો છે, વચગાળાના ગવર્નિંગ બોર્ડ દ્વારા નવા એમડી અને સીઈઓનો ચાર્જ સંભાળે ત્યાં સુધી કંપનીની બાબતોને ચલાવવા માટે એક વચગાળાની સમિતિની રચના કરવામાં આવી છે નવા પ્રમુખ પદ પોતાનો ચાર સંભાળે એટલે આ સમિતિ નું વિસર્જન કરવામાં આવશે. આ વચગાળાની એક્ઝિક્યુટિવ કમિટીમાં યાંત્રિક વિન ગ્રુપ ઓફ સીઓ હેડ કોર્પોરેટ પ્રિયા સુબ્બારમન ચીફ રેગ્યુલેટરી ઓફિસર સોમવાર ચીફ એન્ટરપ્રાઇઝ રિસ્ક એન્ડ ઇન્ફર્મેશન સિક્યુરિટી ઓફિસર શિવકુમાર, ટેકનોલોજી અને ઓપરેશન ઓફિસર નો સમાવેશ થાય છે ગુજ્જુ સીઈઓ આશિષકુમાર ચૌહાણ પર શેર બજારમાં કરોડો લોકોના ડગમગેલા વિશ્વાસ ને પુન પ્રસ્થાપિત કરવા સહિતની કામગીરીની મોટી આશા રાખવામાં આવી રહી છે.