જ્ઞાન મેળવવા માટે કોઈ ઉંમર, જ્ઞાતી કે જગ્યા જોવામાં આવતી નથી પરંતું તેમાં રહેલો વિશ્વાસ, ધગશ અને જનૂન માણસને આગળ પોહચાડવામાં મદદરૂપ કરે છે તેમજ કોઈ પણ માણસ ગમે તે સ્થિતીએ આગળ વધી શકે છે
આજે એક એવો કિસ્સો તમને જાણીને આશ્રર્ય થશે કે જે ઉંમરમાં બાળકને 10 ધોરણની બોર્ડ પરિક્ષાની તૈયારી કરવવામાં આવતી હોય છે તે ઉમરમાં નિર્ભય ઠાકરે ઓક્ટોમ્બર માહિનામાં BE (electrical) પૂર્ણ કરીને સૌથી યંગેસ્ટ એન્જિનિયર તરીકે ઉતીર્ણ બન્યા છે
આ ઉપરાંત નિર્ભયએ ધોરણ 7 થી ધોરણ 10 સુધીના કોર્ષને માત્ર 6 મહિનામાં અને ધોરણ 11 અને 12 ત્રણ માહિનામાં પૂર્ણ કરીને સૌથી તેજસ્વી વિધ્યાર્થી બનીને વિશ્વને એક અલગ ઓડખ આપી છે
આ ઉપરાંત નિર્ભયના પિતા એન્જિનિયર અને તેમની માતા ડોક્ટર છે તેમજ નિર્ભય સિનિયર k g માં સૌથી નબડો વિધ્યાર્થી તરીકે માનવામાં આવતો હતો પરંતુ આજે તેણે 58 પખવાડિયામાં જ BE નો કોર્ષ પૂર્ણ કરીને ગુજરાતનો સૌથી નાનો એન્જિનિયર તરીકે સાબિત કરી દીધું છે