૧૯૬૭ી રાજકોટ પશ્ચિમની આ બેઠક પર ભાજપ સતત જીતતો રહ્યો છે: આ વખતે પણ અભૂતપૂર્વ બહુમતી જીતશે: વિજયભાઈ રૂપાણી
તાજેતરમાં એક ગુજરાતી સામાયિક સોની વાતચીતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ આત્મવિશ્વાસ સો જણાવ્યું હતું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટી અભૂતપૂર્વ બહુમતી સો વિજય મેળવશે. હું માનું છું કે, ગુજરાતની જનતા એટલી બધી ખફિીંયિમ છે કે ગુજરાતની જનતાએ હંમેશાં દેશને દિશાદર્શન કર્યું છે. એટલે એક મૂલ્ય આધારિત રાજનીતિ પસંદ કરશે. અને ગુજરાત માટે એક સુવર્ણ તક એટલા માટે ઊભી ઈ છે કે પ્રમ વખત દિલ્હીમાં ગુજરાતનું હિત ધરાવનારી, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈની સરકાર છે અને આવા વખતે જો અહીંયાં ભારે બહુમતવાળી ભાજપની વિકાસશીલ સરકાર બને તો આવતા ૫ વર્ષ ગુજરાત ક્યાંનું ક્યાં પહોંચે એ એક તક ઊભી ઈ છે. ગુજરાતનો મતદાર આ તક ઝડપી લેશે અને ભારતીય જનતા પાર્ટી દોઢસોી વધુ બેઠકો પ્રાપ્ત કરશે.
રાજકોટ પશ્ચિમ જે બેઠક છે એમાં ઘણા વખત પછી, લગભગ ૭૪-૭૫ પછી પહેલીવાર એવું લાગે છે કે સામે કોઈક પ્રતિસ્પર્ધી છે. અત્યાર સુધી Out right ભાજપનું રહ્યું છે આ વખતે થોડા Hoardingsને પ્રચાર જોવા મળી રહ્યાં છે. લોકો સો છે કે નહીં એ તો પછી આપણે જોઈશું એ અંગે તમે શું કહેશો ? તેવા પ્રશ્નના જવાબમાં શ્રી વિજયભાઈએ જણાવ્યું. એટલે હું એમ માનું છું કે આ ખાલી બાહ્ય પ્રચાર છે આ Seat વર્ષોી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. નરેન્દ્રભાઈ જીવનની પ્રમ ચૂંટણી અહીંથી લડાણી હતી. ૧૯૬૭માં આખી વિધાનસભામાં ૧ બેઠક હતી જે રાજકોટની આ બેઠક હતી એટલે બહુ ભારે મતી ભારતીય જનતા પાર્ટી જીતશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.
રાજકોટનું જાહેરજીવન, રાજકોટનું POLITICSતે સો સાડા ત્રણ દાયકાી વધુ તમારા નાતા શે, સંસ્મરણો જણાવવાનું કહેતા શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના વડીલોના ખોળામાં મારો ઉછેર યો છે. નાનાી મોટો રાજકોટમાં યો છું. અને રાજકોટ એ હંમેશાં ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું છે. પછી એ વજુભાઈ વાળા હોય કે કેશુભાઈ પટેલ કે નરેન્દ્રભાઈ મોદી હોય, ચીમનભાઈ શુકલ હોય આ બધા લોકોએ ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યંન છે. એટલે મારા માટે… હું ભાગ્યશાળી છું કે મને ગુજરાતની પણ જવાબદારી મળી અને ગુજરાતની સેવા કરવાની તક આ રાજકોટ આપી રહ્યું છે એટલે ખૂબ મને આનંદ પણ છે. મારી જાત પ્રત્યે ધન્યતા અનુભવું છું. અને સો સો સૌરાષ્ટ્રનું રાજકોટ એ કેન્દ્ર છે. રાજકોટનો વિકાસ એ પણ ક્યાંય પાછળ ના રહી જાય એ માટે પણ હું રાજકોટની જનતાને ખાતરી આપું છું.