દેશ અને દુનિયાનાં ફલક પર દ્રષ્ટાંતરૂપ બનતા ગુજરાત અને ગુજરાતીઓ.. ભાજપનાં શાસનમાં સ્વર્ણીમ ગુજરાતનો સૂર્યોદય
ગુજરાત ૫૭માં સપના દિવસ નિમિત્તે રાજુભાઈ ધ્રુવે દેશ અને દુનિયામા વસતાં કરોડો ગુજરાતી ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યુ હતું કે, ૧, મે ૧૯૬૦નાં રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંી અલગ ગુજરાત રાજ્યની સપના શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી ત્યારની શુભ ઘડીી લઈ આજ દિવસ સુધી દેશ અને દુનિયામાં ગુજરાત પોતાનાં ઝડપી વિકાસ અને ગુજરાતી પ્રજાની જાજરમાન પ્રગતિ માટે જાણીતું રાજ્ય બન્યું છે. પીવાના પાણી અને વીજળીની ચોવીસ કલાક સુવિધા સો પાકા રોડરસ્તા, આધુનિક બાંધકામ, અદ્યતન આરોગ્ય કેન્દ્રો, ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસઓ, સ્વચ્છ પર્યટન સ્ળો અને સુરક્ષિત પવિત્ર યાત્રાધામો કી ગુજરાતની રજૂ તી ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, પરંપરા, રહેણીકહેણી, સપત્યો, આદર સત્કાર ભાવના આકર્ષણનાં કેન્દ્રબિંદુ બન્યા છે.
ગુજરાત એટલે ગૌરવવંતી ગતિશીલ ધરા. જે ધરા પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અખંડ ભારતીય લોકશાહીનાં જનક શ્રી સરદાર પટેલી લઈ ભક્ત કવિ નરસિંહ મહેતા, વીર નર્મદ, ઝવેરચંદ મેઘાણી, ક.મુન્શી. તા મહારાજા ભગવત સિંહજી, સયાજીરાવ ગાયકવાડ અને દયાનંદ સરસ્વતી જેવા અનેક મહાપુરુષો ને સપૂતોએ જન્મ લીધો છે. ગુજરાત એટલે એ પ્રાચીન ર્તીભૂમિ જેની પર અંબાજી, ચોટીલા, પાવાગઢ જેવા ઊંચા સનકો પર માતાજી બિરાજમાન છે તો દ્વારકા અને સોમનામાં યોગેશ્વર અને મહેશ્વર વસે છે. ગિરનાર, શામળાજી, પાલિતાણા, ડાકોર, વિરપુર સહિત અનેક નાનામોટા ધર્મસ્ળોએ કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ નાત-જાતનાં ભેદભાવ વિના વાર-તહેવાર નિમિત્તે પધારે છે. અહિંયા નર્મદા અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓ સદીઓી વહેતી આવે છે તો ચાંપાનેર, લોલ, ધોળાવીરા જેવા ઐતિહાસિક નગર વસેલા છે. ગુજરાત એટલે એશિયાઈ સિંહી લઈ અક્ષરધામ મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત બનેલું સંત-મહંત અને મહાપુરુષોની દેવભૂમિ. ભારતનું હદયસમું ગુજરાત રજવાડી મહેલો, વહેતી નદીઓ, પુરાતન ગુફાઓ, હરિયાળા પહાડો અને સફેદ રણ જેવા અદભૂત અને વિશિષ્ટ સ્ળો કી સતત પ્રજા અને પ્રવાસીઓનું આકર્ષણતું ધામ રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણી લઈ અનેકો મહાન વિભૂતિઓ ગુજરાતનાં ઈતિહાસ સો અમિટ રીતે જોડાઈ આ પ્રદેશનાં ઈતિહાસને ગૌરવવંતુ ને અમર બનાવતા આવ્યા છે. છેલ્લાં બે દસકોની અંદર ભારતીય જનતા પક્ષનાં શાસનમાં ગુજરાત રાજ્યનાં સર્વાંગી વિકાસકાર્યો અને સાડા છ કરોડ ગુજરાતીઓની કર્મઠતાએ વિશ્વભરમાં આપણી ખમીરી અને ખુમારી પ્રદર્શિત કરી છે.
આજે ગુજરાત એ ઉદ્યોગ સાહસિકોની પ્રમ પસંદ છે. કારકિર્દી ઘડતર હોય કે રોજગારી નિર્માણ હોય ગુજરાત ર્આકિ, ઔદ્યોગિક, વિદ્યાભ્યાસ, પ્રવાસની લઈ અનેક ક્ષેત્રે અવ્વલ અને આધુનિક બની ઈતિહાસનાં પાનાઓ પર ડંકો વગાડી રહ્યું છે. મોટીમોટી કંપનીઓ, હોસ્પિટલ, સુવિધા કેન્દ્રો ગુજરાતમાં પોતાનો વેપાર ધંધો અને બંદર સપવા તત્પર છે. બીજી તરફ આધુનિક ટેક્નોલોજી અને પાયાની જીવનજરૂરી સુખસુવિધાઓ વડે આપણું ગુજરાત દિન-પ્રતિદિન અદ્યતન અને અલાયદું બની બીજા રાજ્યો માટે દ્રષ્ટાંતરૂપ સાબિત યું છે. ગુજરાતમાં યેલ ભૂકંપ, પૂર, દુષ્કાળ જેવી કુદરતી હોનારતો અને આતંકી હુમલાઓ જેવી આફતો સામે સામા પ્રવાહે બા ભીડી પ્રત્યેક ગુજરાતીએ દાખવેલી નીડરતા, ધીરજ અને લોકભાવનાને સલામી આપ્યા વિના રહેવાતું ની. વળી આફતને અવસરમાં પલટાવવાની આવડત તો ગુજરાતીઓની નસેનસમાં છે.
અતિથ્ય સત્કાર અને સંસ્કાર માટે જાણીતા ગુજરાતે રાજપુરુષ શ્રી મોરારજી દેસાઈ અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા કર્મઠ પ્રામાણિક વડાપ્રધાનની ભેટ ભારતને ધરી છે. ગુજરાત રાજ્યની સપના બાદ પ્રજાનાં પ્રતિનિધિ બની પ્રમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાી લઈ વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણાં રાજ્યનાં સર્વાગી વિકાસ, પાયાની સવલતો અને લોકકલ્યાણનાં પ્રજાવસત્ય કાર્યોને પૂર જોશમાં આગળ ધપાવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રમાં લોકનાયક નરેદ્રભાઈ મોદી સૌનાં સા સૌના વિકાસ કી સમગ્ર દેશ અને દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સૌ કોઈ ગુજરાતીઓ અને ભારતીયોને ગૌરવ અપાવી રહ્યા છે.