ગુજરાતી રંગભૂમિના અભિનેત્રી મિના નગી દ્વારા યાત્રાધામોને જોડતી બસો બાદ હવે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિયમ તથા અભિનેત્રીના સહયોગથી પોરબંદર, દ્વારકા, જામનગર, માંગરોળ ડેપોથી વેરાવળ સોમનાથ આવતી બસોને પણ ફલેકસ બેનરોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સોમનાથમાં મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગઝ અભિનેત્રી રાજશ્રી મિના નગી દ્વારા યાત્રાધામ માતાનામઢ અંબાજી સહીત ના યાત્રાધામ ને જોડતી બસોમાં નવા ડીઝીટલ ફલેકસ બેનર ના બોર્ડ ની સુવિધા મુસાફરો ને સુવિધા રૂપે એનાયત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ જુનાગઢ વિભાગના વેરાવળ સોમનાથ ડેપો ની સાથે સાથે હવે પોરબંદર દ્વારકા જામનગર માંગરોળ ડેપો દ્વારા વેરાવળ સોમનાથ આવતી એસ.ટી બસો ને નવા ફલેકસ બેનરો બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગઝ અભિનેત્રી રાજશ્રી મિના નગી એ પ્રયત્નશીલ રહીને નિસ્વાર્થ ભાવે માંગરોળ થી ઉપડતી બસો ને નવા ફલેકસ બેનરો બોર્ડ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં પોતાનો આર્થિક સહયોગ થી મુસાફરો ને સુવિધા રૂપે ડીજીટલ રૂટ બોર્ડ સુવિધા રૂપે એનાયત કર્યા મળેલ વિગતો મુજબ માંગરોળ ડેપો મેનેજર મગરા સાહેબ અને પ્રકાશ ભાઈ સોલંકી દ્વારા જણાવ્યુ હતું કે મુંબઈ વસઈ રાજશ્રી મિના નગી દ્વારા હાલ માંગરોળ ડેપો દ્વારા ચાલતી માંગરોળ ભાવનગર વાયા જુનાગઢ ભેસાણ અમરેલી માધવપુર અંબાજી વાયા અમદાવાદ. માધવપુર રાજકોટ અને માંગરોળ નારાયણ સરોવર જે પ્રસિદ્ધ યાત્રા ધામ માતાના મઢ કરછ તેમજ માંગરોળ જુનાગઢ શટલ સર્વીસ બસો ને તેમજ માંગરોળ અમરેલી માંગરોળ રાજકોટ લોકલ બસો ને નવા ફલેકસ બેનર ના બોર્ડ ની સુવિધા ની સુવિધા સેવાકીય પ્રવૃતિ માટે સદા અગ્રેસર રહેલી મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગઝ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા મુસાફરો ને સુવિધા રૂપે એનાયત કર્યા હોવાનું માંગરોળ એસ.ટી ડેપો મેનેજર દ્વારા જણાવ્યુ