માનસી પારેખ એક ભારતીય અભિનેત્રી, ગાયિકા, નિર્માતા અને સામગ્રી સર્જક છે. તેણી સ્ટાર પ્લસની ઝિંદગી કા હર રંગ…ગુલાલ અને સુમિત સંભાલ લેગામાં માયા તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ઈન્ડો વેસ્ટનમાં તેના સેક્સી લૂક સાથે ફોટા પોસ્ટ કરીયા છે. માનસીનો આ લૂક જોઈ ફેંસ થયા દીવાના.