વિકટ પરિસ્થિતિમાં દોસ્તની ભૂમિકા દર્શાવતી ફિલ્મ: ઇઓસમોસ પ્રોડકશન દ્વારા નિર્માણ
આજના ફાસ્ટ જમાનામાં જેટલી ઝડપથી ટેકનોલોજીનો યુસ વધી રહ્યો છે. તેટલી જ ઝડપથી બધાના સંબંધો તેમનાથી દુર જહી રહ્યા છે. કોઇને મદદરુપ થવા કોઇના ડ્રીમ પુરા કરવા માટે વ્યકિત ઘણી કોશિશ કરતો હોય છે. પરંતુ તેને પુરા કરવા માટે વ્યકિત ઘણી કોશિશ કરતો હોય છે. પરંતુ, તેને એક બેક સપોર્ટની જરૂર હોય છે. જયારે એક સમય એવો એવા છે. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવે તો પણ એક સાચો મિત્રતેની પડખે ઉભો હોય છે તેને તેની મંજીલ સુધી પહોચાડે છે. આના પર નિર્મિત એક ગુજરાત શોટ ફિલ્મ ‘દોસ્તી ’એ ટુ ફેન્ડશીપ યુ ટયુબ ચેનલ ઇપીએચ એન્ટરટેઇનમેન્ટ પર ૭ માર્ચે રીલીઝ કરી દેવામાં આવે છે. જેના પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા ડાયરેકટર હામીદશેખ, સેજાદખાન દ્વારા નિમિત શોર્ટ ફિલ્મમાં જે મેઇન પાત્રો ભજવી રહ્યા છે. તેમાં રવિ ગોંડલીયા, જીતુ કનોજીયા, લકકી જાડેજા, રવિ ગોસ્વામી, સેજાદખાન અને બીજા આર્ટીસ્ટ પણ છે. જેઓની મહેનતથી એક દોસ્ત ન દોસ્ત માટે શું કરે છે. એવો મેસેજ આપવામાં આવ્યો છે. જેના લોકેશનમાં રાજકોટના શેઠ બીર્લ્ડસ (મુકેશ એમ.શેઠ) ના પુરેપુરો સપોર્ટ રહ્યો છે. બે દિવસનું શુટીંગ પીરીયડ હતો. અને ટોટલ શુટીંગ રાજકોટમાં થયેલ છે. જેમાં ઇપીએચ એન્ટરટેઇનમેન્ટ ની આખી ટીમનો પુરેપુરો સપોર્ટ દોસ્તીને મળેલ છે જેના પીન્ટુ પરમાર કેમેરા હરેશ અધારા, આસી. ડિરેકટર વિવેક જાલા બેકગ્રાઉન્ડ મ્યુઝિમ નયન રાઠોડ, ડબીંગ મનોજ વિમલ સંગીતા ઓડીયા સુભમ માલવીયા, નરેશ રત્નોતરે કામ કર્યુ છે.
આ શોર્ટ ફિલ્મની માહિતી માટે પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા, ડાયરેકટર હામીદ શેખ, નિર્માતા સેજાદખાન, રવિ ગોંડલીયા સહીતની ટીમે અબતક પ્રેસની મુલાકાત લીધી હતી. વધુ માહીતી માટે મો. નં. ૮૦૦૦૫ ૨૦૦૦૮ પર સંપર્ક કરી શકે છે.