ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી છે અને તે અંગે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે કોવિડ-૧૯ વાઈરસ સામેની લડતમાં પીએમ કેર્સમાં પોતાના તરફથી ૧ લાખનું દાબ કર્યું હતું . મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વ ની છાપ છોડી છે . આ દાન કરીને એકવાર સિંદ્ધ કર્યું છે કે તે પોતે ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે. મલ્હારે ૨૦ હજારનું દાન મુંબઈની થીએટર ઈન્ડસ્ટ્રી માં કામ કરનારા દાંડિયા કામદારો માટે તેમજ ૨૦ હજાર અમદાવાદ ની ગુજરાતી ઈન્ડસ્ટ્રી માં કામ કરતા દાંડિયા કામદારોને પણ આપ્યા છે .અને ૨૫૦૦૦ની કિટ સ્પોટબોય્ઝ માટે અને ૫૦૦૦ ની રકમ સ્ટ્રે ડ્રોગ્ઝ માટે પણ આપી છે.
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?