છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઉંચાપાન ખાતે છાત્રોનું સ્નેહ મિલન એવમ વાલી સંમેલન દાહોદ આદિવાસી વિકાસ પરિષદ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. વાલી સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીની ઉપસ્થિતિ જોવા મળી પોતાના બાળકોની કારકિર્દી અને માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત વાલીએ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીએ મનનીય માર્ગદર્શન બોડેલી તાલુકો જીલ્લો છોટાઉદેપુર ના ઊંચાપાન ખાતે અનેકો સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ નગીનભાઇ રાઠવા નાયબ ડી પી ઓ સુકેતુ પંડયા, જસવંતભાઈ સુતરિયા, વિપુલભાઈ રાઠવા, પરશોતમભાઈ રાઠવા સહિત અનેકો મહાનુભવોની વિશાળ ઉપસ્થિતિ હતી. પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોર ના પુત્ર રત્ન નવનિયુક્ત પ્રમુખ વનરાજસિંહ ડામોરની અધ્યક્ષતામાં વિદ્યાર્થી સ્નેહ મિલન એવમ વાલી સંમેલનમાં મહાનુભવો દ્વારા શીખ આપતો સંદેશ જીવન ખૂબ આગળ વધો સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ઓ માટે નિમિત બનો શિક્ષણના માધ્યમથી માનપૂર્વક સમાજના મુખ્ય પ્રવાહમાં રહી પોતાનું યોગદાન આપી ઉન્નત બનો ની શીખ આપી હતી. આદિવાસી યુવાનો દિશાદર્શક બની દરેક ક્ષેત્રે ખૂબ ઉન્નત બને તેવી શુભેચ્છા સાથે ભવ્ય સ્નેહ મિલન એવમ વાલી સંમેલન સમારોહ સંપન્ન થયો હતો.
Trending
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી