ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ
હસ્તકના જુદા જુદા તાંત્રિક/બિનતાંત્રિક સંવર્ગોની 869 જગ્યાઓ
માટે ઉમેદવારોની ર્સ્પધાત્મક પરીક્ષા યોજીને પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા
માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાતમાં કુલ 17 પદો માટે 869 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ
ધરવામાં આવી રહી છે. તેમાં સૌથી વધુ સિનિયર ક્લાર્કના પદ માટે 431 જગ્યાઓ ભરવામાં આવવાની છે.
Trending
- પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી
- કાલે આપણો ધાબા ઉત્સવ પણ: આખું વર્ષ દેશ અને વિશ્ર્વના વિવિધ પ્રાંતોમાં ઊડતી રહે છે ‘પતંગ’
- JSW MG MOTORS ભારત મોબિલિટી એક્સ્પો 2025માં દર્શાવશે તેમની પ્રતિભા……
- 28મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ -2025: ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યોજાયો
- Bajaj એ લોન્ચ કરી તેની ન્યુ Bajaj Pulsar RS 200, જાણો ફીચર્સ અને કિંમત…
- કાલે મકરસંક્રાંતિ , જાણો પૂજાની પદ્ધતિ અને સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી