લો-પ્રેશરની અસરોથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી ગુજરાતમાં કુલ 83.12 ટકા વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો નહિં થાય. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવાર રાતથી શનિવાર સવાર સુધી રાજ્યમાં અનરાધાર વરસાદથી 1 જુનથી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ 458.8 મીમી વરસાદની સામે 528.8 મીમી વરસાદ એટલે કે સરેરાશ કરતાં 15 ટકા વધુ વરસાદ પડ્યો છે.
Trending
- જો તમે પણ સમય બચાવવા ઉતાવળમાં ભોજન કરતાં હોવ તો ચેતી જજો…
- રાત્રે સુવાનો પરફેક્ટ સમય કે જે 99 % લોકોને નથી ખબર
- રસોઈ બનાવવા ને ખોરાક ગરમ કરવા સિવાય, માઇક્રોવેવ ઓવનનું આ કામ તો જબરું
- Honda ઇલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થવા તૈયાર, નવેમ્બરની આ તારીખે થશે લોન્ચ
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી 10 જેટલા રોગ નિવારણ માટે 133 આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- MyAadhaar અને mAadhaar વચ્ચે શું તફાવત છે? કયું ક્યાં વપરાય
- ડૉક્ટર ડિલિવરી પહેલાં જ સિઝેરિયન માટે કહે છે ? આ મહત્વના પ્રશ્નો પૂછી ખાતરી કરો
- દિવાળીના તહેવાર બાદ અમરેલીમાં રોગચાળાએ ઉચક્યું માથું