ગુજરાત પ્રદેશ ભાજપ મીડીયા વિભાગની કારોબારી બેઠક ગાંધીનગર ‘કમલમ્’ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિબેન ઈરાની, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, પ્રદેશ ક્ધવીનર હર્ષદ પટેલ,ક સૌરાષ્ટ્ર કચ્છના ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તથા મિડિયા વિભાગના સભ્યો હાજર રહ્યા હતા.
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક