ગુજરાત પેટ્રોલ ફેડરેશનના હોદ્દેદારોની મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાતમાં ગુજરાત પેટ્રોલપંપ ફેડરેશનના ગુજરાતના અગ્રણી, આગેવાનો જેમાં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, સેક્રેટરી દીમંતભાઈ ઘેલાણી, દ્વારકા જિલ્લા પેટ્રોલપંપ એશોસીએશન પ્રમુખ મનસુખભાઈ બારાઈ તથા અન્ય જિલ્લા પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત સરકારે ગુજરાતમાં ૩૦૦ કરતા વધુ સીએનજી પંપ માટે મંજૂરી આપવાની જાહેરાત કરી છે તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો અને હાલમાં પડી રહેલ કેટલીક તકલીફો બદલ તેમને માહિતગાર કરી મદદની માંગણી કરી હતી. અહીં પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે મનસુખભાઈ બારાઈની ઓળખાણ આપતા તેઓએ પોતાની જુની યાદો તાજા કરી હતી અને મનસુખભાઈએ ભારતીય જનતા પાર્ટી માટે કરેલા કામને બિરદાવી હતી.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો