૨૦ લાખથી વધુ વિદેશી પક્ષીઓએ આ વર્ષે મુલાકાત લીધી: દરિયા કિનારાના વિસ્તારોમાં આવતા યાયાવર પક્ષીઓનો પણ નક્શો તૈયાર થશે
ગુજરાતમાં મીઠા પાણીના જળાશયો અને ૧૬૫૦ કિ.મી. લાંબા દરિયા કિનારે આવતા યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને તેના સનોની જાણકારી માટે જંગલખાતા દ્વારા મેપ બનાવવામાં આવી રહ્યો છે. વન વિભાગે કહ્યું છે કે, આ કામગીરીમાં સૌપ્રમ વખત ૧૬૫૦ કિ.મી. લાંબા દરિયા કિનારાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરી મીઠા પાણીના જળાશયો, દરિયા કિનારાના વિસ્તારો સહિત કુલ ૧૬ જિલ્લામાં કરવામાં આવશે. અગાઉ દરિયા કિનારા આસપાસ યાયાવર પક્ષીઓનો સમાવેશ કરવામાં આવતો ન હતો જેના કારણે સહેલાણી પક્ષીઓની સંખ્યામાં ગુજરાતનું સન પ્રમ નંબરે ગણાતુ ન હતું. જો કે નવી કામગીરીમાં દરિયા કિનારાના વિસ્તારોનો પણ સમાવેશ તા વિદેશી પક્ષીઓ માટેનું નંબર-૧ રાજય ગુજરાત બની જશે.
એક અધિકારીના કહેવા પ્રમાણે આ અગાઉ યેલી કામગીરીમાં મીઠા પાણીના જળાશયોનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ દિરયા કિનારાના વિસ્તારોની અવગણના કરવામાં આવતી હતી. જેી ગુજરાત પ્રમ નંબરનું રાજય ગણાતું ન હતું. વધુમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેપ બનાવવાની કામગીરીમાં જીપીએસ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જેી કામગીરી વધુ સરળતાી ાય.
આ ઉપરાંત માત્ર કચ્છમાં જ ૨૦૦ જેટલી જગ્યાએ જયાં મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ નોંધાય છે. આ ઉપરાંત મીઠા પાણીના જળાશયોમાં અંદાજીત ૧૬૦ જેટલા અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે. જેમાંી ૧૩૦ પ્રજાતીઓ તો ગુજરાતમાં જ આવે છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ વિસ્તારમાં સૌી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે ગુજરાત યાયાવર પક્ષીઓ માટેનું મહત્વનું સ્ળ છે. જો દરિયા કિનારાના વિસ્તારોની ગણતરી કરવામાં આવે તો પક્ષીઓની સંખ્યા આ વર્ષે ૨૦ લાખી પણ વધારે વાની પુરેપુરી શકયતા છે. તેમાં પણ બનાસકાંઠાના નરાબેટમાં જ ૬ લાખી વધુ પક્ષીઓ જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોી દેશ-વિદેશમાંી યાયાવર પક્ષીઓ શિયાળા દરમિયાન આવે છે અને સંવર્ધન કરે છે. આ પક્ષીઓની પ્રજાતીઓ અને તેના બાબતની બીજી વિગતો માટે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતો મેપ ખુબ ઉપયોગી સાબીત શે. આ ઉપરાંત પ્રમ વખત દરિયા કિનારાના વિસ્તારોમાં પણ આ કામગીરી વાની હોવાી યાયાવર પક્ષીઓની સાચી વિગતો મળી શકશે. ભવિષ્યમાં ગુજરાત આવા પક્ષીઓની પસંદગીનું પ્રમ રાજય હોવાનું જાહેર તા પ્રવાસન ક્ષેત્રને પણ ઘણો ફાયદો મળી રહેશે. આ ઉપરાંત પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી પણ અસરકારક રીતે કરવામાં વન વિભાગને સફળતા મળશે.
દર વર્ષે મોટા મીઠા પાણીના જળાશયોમાં આવતા યાયાવર પક્ષીઓ બાબતની વિગતો એકઠી કરવામાં આવે છે પરંતુ દરિયા કિનારાના વિસ્તારોનો સમાવેશ તો ની માટે આ વર્ષે ગુજરાતના ૧૬૫૦ કિ.મી. લાંબા દરિયા કિનારાનો પણ યાયાવર પક્ષીઓનો નકસો તૈયાર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.