ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યએ તાજેતરમાં ગાંધીજીના બાલ્યકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધેલ હતી. રાજયપાલશ્રી કબા ગાંધીના ડેલાની મુલાકાત દરમ્યાન રાજકોટનાં મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયા, મનસુખભાઇ જોષી તથા મંત્રી અલ્પનાબેન ત્રિવેદી ખાસ ઉ૫સ્થિત રહેલ હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આશાનું કિરણ જોવા મળે, નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો.
- ISROએ રચ્યો ઇતિહાસ: શ્રીહરિકોટાથી સ્પેડડેક્સ મિશન કર્યું લોન્ચ: જાણો શું છે આ મિશન
- નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
- BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ખુલાસા
- સુરત: હથિયારો સાથે રીલ્સ બનાવતા ચાર ઈસમોની ધરપકડ
- Gensol Ezio રિવર્સ ઇલેક્ટ્રિક ટ્રાઇક ભારત મોબિલિટી એક્સ્પો 2025માં કરશે ડેબ્યૂ …
- Surat: મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
- તમારા બજેટમાં ફરો વિદેશ !! આ દેશોમાં વિઝા વગર જઈ શકશો