રાજકોટનું પાણી ખૂબ જ શારું છે રાજકોટનો આજી ડેમ 11 કિલોમીટર લાંબો છે તેની સફાઈ થઈ રહી છે છે હવે ઘરે ઘરે સફાઈ કામદાર આવી ને કચરા ની પેટી લઇ જશે, જેથી રાજકોટ કચરા પેટી મુક્ત બનશે. ઇ-વેસ્ટ એપ્લિકેશનની મદદથી પર્યાવરણનું શુદ્ધિકરણ થશે. રાજકોટની સાથે દાહોદ અને ગાંધીનગરને પણ સ્માર્ટ સીટીમાં સમાવી લીધા છે રાજકોટ સહીત સમગ્ર ગુજરાતને ગૌરવની વાત છે. કેન્દ્ર સરકારે 500 કરોડ ની ભેટ રાજકોટ ગાંધીનગર અને દાહોદ ને આપી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત