સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની હવા મેઘરાજાએ જાણે કાઢી નાંખી હોય તેવું લાગી રહ્યું છે. ૫૬ ઈંચ વરસાદમાં શહેરના રાજમાર્ગો મગરની પીઠ જેવા બની ગયા છે. મસમોટા ભૂવા પડયા છે. વાહન ચાલકો જો સંભાળીને ન રહે તો હાડકા ભાંગવાની ૧૦૦ ટકા ગેરંટી છે. લીંમડા ચોકમાં મસમોટો ભૂવો પડયો છે જે વાહન ચાલકો માટે મોતના કૂવા સમાન બની ગયા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને પરિવાર માટે વિચારવાનો સમય મળે, કુસંગત અને વ્યસનથી દૂર રહેવા સલાહ છે, આનંદ દાયક દિવસ.
- જો તમે પણ સમય બચાવવા ઉતાવળમાં ભોજન કરતાં હોવ તો ચેતી જજો…
- રાત્રે સુવાનો પરફેક્ટ સમય કે જે 99 % લોકોને નથી ખબર
- રસોઈ બનાવવા ને ખોરાક ગરમ કરવા સિવાય, માઇક્રોવેવ ઓવનનું આ કામ તો જબરું
- Honda ઇલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થવા તૈયાર, નવેમ્બરની આ તારીખે થશે લોન્ચ
- અમદાવાદમાં ડાંગની જડીબુટ્ટીઓથી 10 જેટલા રોગ નિવારણ માટે 133 આદિવાસી વૈદુભગતો આપશે સારવાર
- MyAadhaar અને mAadhaar વચ્ચે શું તફાવત છે? કયું ક્યાં વપરાય
- ડૉક્ટર ડિલિવરી પહેલાં જ સિઝેરિયન માટે કહે છે ? આ મહત્વના પ્રશ્નો પૂછી ખાતરી કરો