કોંગ્રેસે જીએસટી બીલમાં સુધારવાની હિમાયત કરશે

આગામી તા.૧ જુલાઈી જીએસટી અમલમાં મુકવા સરકાર ઉંધેમો ઈ છે. ગઈકાલે સરકારે જમીન લીઝ આપવા પર અને મકાન ભાડે આપવા પર જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ) વસુલવાની જાહેરાત કરી હતી. અલબત આ ટેકસ વ્યક્તિગત ધોરણે ભાડે આપવામાં આવેલા મકાનના ભાડાની આવક પર વસુલવામાં આવશે નહીં. હાલ કોમર્શીયલ પ્રોપર્ટીની ભાડાની આવક પર સર્વિસ ટેકસ વસુલવામાં આવે છે. રહેણાંક માટેની મિલકતના ભાડાની આવક પર સર્વિસ ટેકસ સરકાર વસુલતી ની. સરકાર ૧લી જુલાઈી અન્ડર ક્ધટ્રકશન મકાનની ખરીદી પેટે ચૂકવાતા હપ્તા પર પણ જીએસટી વસુલશે. અલબત આ ટેકસ દર કેટલો હશે તે બાબત હજુ સ્પષ્ટ કરવામાં આવી ની. જો કે જમીન કે મકાનના વેંચાણ અને વીજળી પર જીએસટી લાગુ પડશે નહીં.

સરકાર રહેણાંક માટે ભાડાના મકાનની આવક ઉપર જીએસટી વસુલવા તૈયાર ની. અલબત રહેણાંક મિલકતને કંપનીઓ દ્વારા ભાડે લઈ કોર્પોરેટ ઉપયોગ કરવામાં આવતો હોય તેવા કિસ્સામાં સરકાર જીએસટી લાગુ કરશે. હાલ આ મામલે સરકાર સ્પષ્ટ જણાય રહી ની. બીજી તરફ કોંગ્રેસ જીએસટી બીલમાં સુધારા કરવા માટે પ્રયત્નો હા ધરવાની છે. તમામ કેન્દ્રીય કરવેરાને એક કરી જીએસટીને બનાવવામાં આવ્યું છે. જીએસટી બીલમાં પેનલ્ટી તરીકે વ્યાજની મહત્તમ મર્યાદા અડધી કરી દેવામાં આવી છે. જો કોઈ વેપારીએ ગ્રાહક પાસેી ટેકસ લીધો હોય પણ સરકાર પાસે જમા કરાવ્યું નહીં હોય અવા મોડુ કર્યું હોય તો ટેકસ વિભાગ વેપારી પાસેી ૧૮ ટકા સુધી વ્યાજ વસુલી શકશે. અત્યારે સર્વિસ ટેકસ કે એકસાઈઝ ડયૂટી પર ૩૬ ટકાની જોગવાઈ છે. એકંદરે જીએસટીની અમલવારીી સામાન્ય લોકો પર કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.