આગામી અઠવાડિયે જીએસટી કાઉન્સીલની બેઠકમાં સોના, બીડી વગેરે વસ્તુઓ પર કર નક્કી થશે..
નવીદિલ્હી
કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવા ઉપરના કરના દરો નક્કી કરવામાં આવ્યા છે અને બને તેટલા ટૂંકા સમયમાં દેશભરમાં એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા માટે સરકારે કવાયત શ‚ કરી છે. મહેસુલ સચિવ હસમુખ અઢીયાએ કહ્યું હતું કે, જીએસટી લાગુ વાી ફુગાવામાં બે ટકાનો ઘટાડો શે અને ર્અતંત્રમાં સુધારો જોવા મળશે. આઝાદી પછીનો સૌી મોટો બંધારણીય સુધારો જીએસટી દેશની ર્આકિ સ્િિતમાં મોટાપાયે ફેરફાર કરશે. આ સો જીએસટી લાગુ તા પહેલા સરકારે ગ્રાહકો અને વેપારીઓમાં આ કાયદા માટે જાગૃતતા અને માર્ગદર્શન ફેલાવવાના પ્રયાસો શ‚ કર્યા છે.
વધુમાં અઢીયાએ કહ્યું હતું કે, આગામી અઠવાડિયામાં જીએસટીની ખુબ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે જેમાં સોનુ, બિડી, બિસ્કીટ જેવી વસ્તુઓ પર જીએસટીનો દર નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ૧લી જુલાઈી જીએસટી લાગુ કરવામાં આવશે તેવી સંભાવના છે. બે દિવસની કાઉન્સીલની બેઠકમાં ૫૦૦ી વધુ સેવાઓ અને ૧૨૦૦ી વધુ વસ્તુઓ ઉપર કરના દર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાના સ્લેબમાં વસ્તુઓને વહેંચવામાં આવી હતી.વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓ ની માનતા કે જીએસટીના કારણે ફુગાવામાં વધારો ાય કારણ કે, ફુગાવાના દરને ધ્યાને રાખીને તમામ નિર્ણયો કરવામાં આવ્યા છે અને બને ત્યાં સુધી વસ્તુઓ અને સેવાઓમાં વધારાનો કરનો બોજ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાી ફુગાવો ૨ ટકા ઘટે તેવી સંભાવના છે. વધુમાં રાજય અને કેન્દ્ર દ્વારા લેવામાં આવતા અલગ અલગ કરનો સમાવેશ એકમાત્ર જીએસટીમાં ઈ જવાી ગ્રાહકો અને વેપારીઓને ફાયદો મળી રહેશે.