એડવાન્સ ટેકનોલોજી સાથે લોન્ચ થયેલું નવું ઉપગ્રહ ટેકનોલોજીની લેટેસ્ટ વર્ઝન ‘ઈસરો’નું મહત્વાકાંક્ષી વર્ઝન
અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત અત્યારે વિશ્વના કહેવાતા મોટા દેશો થી બે ડગલા આગળ રહેવા પામ્યુંછે તેવા સંજોગોમાં ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2268 કિલો વજનના એકવાર ટેકનોલોજી ધરાવતા જીસેટ વન પ્રકારનું ઉપગ્રહ ભારત ખંડ ના સરહદીય સુરક્ષા અને કુદરતી આપદા ની આગાહી માટે આશીર્વાદરૂપ બનશે. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ઈસરોના ચેરમેન કે સિવા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઉપગ્રહ ક્ષેત્રે કેટલીક મર્યાદાઓને ખાસ કરીને પાવર વોલ્ટેજ અને તેની કાર્યક્ષમતા ની સમસ્યાઓના ઉકેલ સાથે ગુજરાતી ઈસરો દ્વારા જીસેટ વન પ્રકારના ઉપગ્રહમાં હવે પાવર સંબંધી અને કાર્યક્ષમતાની મુશ્કેલીઓ ના નિવારણ સાથે નવા જનરેશન મ જીસેટએક નું પ્રથમ તબક્કાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે આ પ્રમાણમાં હળવા વજનના 12268 કે ના આ ઉપગ્રહ પૃથ્વીના અવલોકન અને સતત દેખરેખની કામગીરી થી ભારતને પાકિસ્તાન અને ચીન ની સુરક્ષા પર જાગતો પહેરો મળી રહેશે.
જીસેટ માં હાઈ રિઝોલ્યુશન ના કેમેરા અને ભારતીય સમુદ્ર વિસ્તારમાં હવામાન ની આગોતરી આગાહી અને એક પણ પલ ના વિક્ષેપ વગર સતત અવલોકન કરી અને હવામાન સંબંધી આગાહી થી લઈને જમીની હકીકત અને વાદળા ની હલચલ થી લઈને હિમાલય અને દિયરની ગતિવિધિઓ ની તસ્વીરો હું સતત અપડેટ અને કેમેરાના હાઈ રિઝોલ્યુશન સાથે ડેટાના સ્ટોરેજ ની ક્ષમતા વધારવા થી આ ઉપગ્રહ વધુમાં વધુ ઉપયોગી અને કાર્યક્ષમ છે જીએસએલવી એફ 10 રોકેટ દ્વારા લોંચ કરવામાં આવેલા આ સેટેલાઈટ અવકાશમાં રહેલા ઉપગ્રહ ની સંખ્યાની પણ ગણના કરવાની સિસ્ટમ ધરાવે છે , સુરતના યુવાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે કોરોના કટોકટીના પગલે ઇસરોના શ્રીહરિકોટા લોન્ચિંગ પેટના મોટાભાગના કર્મચારીઓ અને બેંગ્લોરના હેડક્વાર્ટર માં પણ કોરો ના સંક્રમણ કારણે સ્ટાફની અછત વચ્ચે સોશિયલ ડિસ્ટન્સઅને કોરોના ની ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં કર્મચારીઓ વચ્ચે 15 તારીખે ઉપગ્રહના લોન્ચિંગ નો કાર્યક્રમ પાર પાડ્યો હતો ચંદ્ર યંત્ર અને આદિત્ય એલ વન મિશન સૂર્ય અડધા વર્ષમાં પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ડિસેમ્બર મહિનામાં ગગનયાન ના ની સાથે સાથે પીએસએલવી અને જીએસએલવી પણ આગળ વધી રહ્યું છે તેવા સંજોગોમાં આજે લોન્ચિંગ વાળા સેટેલાઈટ સરહદી સુરક્ષા અને અવકાશ સંશોધન માટે આશીર્વાદરૂપ બનશે.