ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર અને ખેડુત 

અગ્રણી ચેતનભાઈ રામાણી સહિતનાએ જલપૂજન કર્યુ 

2018મા લોધીકા તાલુકાના ચિભડા કલ્યાણપુર વિસતાર સૌની યોજના અંતર્ગત વાલ્વ મુકવાની રજુઆત ગામના ખેડુતોએ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાને કરેલ જેની રજુઆત ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ તે રજુઆતને ધ્યાને લઇ ને વાલ્વ મુકવામાં આવેલ તેના ફલ સ્વરૂપ આજે ચિભડા ગામ ના ભંગડાપીર ડેમ મા નમેદા નિરની પધરામણી થયેલ. નમામી દેવી નમેદેના વધામણા માટે ખાસ કાયેકમનુ આયોજન કરવામાં આવેલ આ કાયેકમ મા ઉપસ્થિત અગ્રણીઓનુ ગામની બાળાઓ દ્વારા  કુમકુમ તિલક થી સ્વાગત કરવામાં આવેલ તેમજ ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઇ બોદર ખેડુત અગ્રણી પ્રદેશ ભાજપ આગેવાન ચેતનભાઈ રામાણી રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય  મોહનભાઈ દાફડા મુકેશભાઈ તોગડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન વસોયા ચિભડા સરપંચ લાધાભાઈ મારકણા  દેવગામ સરપંચ  વિશાલભાઈ ફાગલીયા અભેપર સરપંચ  હરીપર પાળ શૈલેષભાઈ રાઠોડ મનોજભાઈ રાઠોડ લક્ષ્મી ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા  રાજકોટ જિલ્લા સહકારી બેંક ના ડિરેક્ટર વિરભદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા છગનભાઈ મોરડ દિગ્વિજયસિંહ જાડેજા દિલીપભાઈ મારકણા ગીરીશભાઇ  ગોંડલીયા દિનેશભાઈ દાફડા વનરાજભાઇ કમાણી સંતશ્રી ભક્તિ સ્વામી તેમજ ગામ જનો આગેવાનો ઉપસ્થિત રહેલ અને ચિભડા ગામ ના ભંગડાપીર ડેમમા પધરામણી કરતા નમેદા નિરનુ ફુલોથી સ્વાગત કરી ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા  જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ભાજપ પ્રદેશ અગ્રણી ચેતનભાઈ રામાણી જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા મુકેશભાઈ તોગડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તેમજ સંતશ્રી ભક્તિ સ્વામી દ્વારા  સાસત્રોક વિધી પ્રમાણે જલપુન કરી નમેદા નિરને વધાવેલ હતા.ભંગડાપીર ડેમ નમેદા નિરથી ભરતા આજુબાજુના વિસ્તારના ખેડૂતો  તેમજ ગામજનોને ઉનાળામાં મોટો લાભ રહેશે અને ગ્રામ્ય વિસ્તારની જનતાએ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીનો આભાર માનેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.