નાગલપુર કોલેજ પાસે બુધવારે બપોરે પૂર્વ કોર્પોરેટર ગફુરભાઇ દેસાઇના પુત્રનું બાઇક અડી જવાના મુદ્દે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતું. જાહેર માર્ગો પર ખુલ્લી તલવારો, ધારિયા સાથે સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચે વાળીનાથ ચોકથી રામજી મંદિર વચ્ચે થયેલા પથ્થરમારાએ તંગદિલી સર્જી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનો અને કેબિનને આગ ચાંપી હતી, જ્યારે 3 કેબિનો તોડી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ 15થી વધુને ડિટેઇન કર્યા હતા. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્તે કોર્પોરેટર પુત્ર સહિત 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ 11 શખસો સામે ફરિયાદ નોંધાઇ છે.1 કેબિન અને 3 વાહનોને ટોળાએ આગ ચાંપી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!