બજારમાં અવનવા દિવાળી માટેના કાર્ડ્સ મળતા હોય છે પરંતુ પોતાના દ્વારા બનાવેલ કાર્ડ્સમાં કઈક અલગ જ ભાવ છલકાઈ છે તો ચાલો જોઈ એ અલગ અલગ કઈ રીતે હોમમેડ ગ્રેટ્ટીગ કાર્ડ્સ બનાવી શકીએ…કાર્ડ્સ પર અવનવી ડીઝાઈન કરી તેને ડેકોરેટ કરી શકાઈ છે…
તેમાં અલગ અલગ કલર પેપર દ્વારા દીવા બનાવી શકાઈ છે તેમજ ઝરી વડે તેને સજાવી શકાઈ છે. તેમાં મોતી તેમજ અલગ અલગ સ્ટોનનો પણ ઉપયોગ સજાવટ માટે કરી શકીએ છીએ
એ ઉપરાંત તમે જુદા જુદા કલર પેપર દ્વારા કાર્ડ્સ પર અલગ અલગ ફટાકડા બનાવી તેને અલગ લૂક આપી શકો છો…તમે ક્રાફ્ટિંગ આઇડિયા દ્વારા અલગ અલગ રીતે આ પ્રમાણે કાર્ડ્સ બનાવી શકો…