આજ હોલિકા દહન અને આવતીકાલે ધુળેટી શુભ પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારે શહેરીજનો પણ ધુળેટીના પર્વની ઉજવણી પુરેપુરા હર્ષોઉલ્લાસથી મનાવે તેમજ કોઈપણ જાતના કેમિકલ વગરના નેચરલ રંગો તેમજ કેશુડા ફૂલોના રંગથી સહપરિવાર આ શુભ પર્વની આનંદ સાથે ઉજવણી કરે તેવી તમામ શહેરીજનોને શુભ કામના પાઠવી શહેરીજનોને બિન જરૂરી પાણીનો બગાડ થતો અટકાવવા તથા પાણી બચાવવા તેમજ હોલિકા દહન માટે ડામર રોડને નુકશાન ન થાય તે માટે અપીલ કરી છે.
Trending
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ