આંખો અને પાંપણો, આંખોની સો ચહેરાની રોનક વધારી દે છે. પરંતુ દરેક વ્યક્તિને આવી પાંપણો નસીબ ની હોતી. તેવામાં નકલી પાંપણો લગાવવી, આજની યુવતીઓમાં ખાસ ટ્રેન્ડ બનની રહ્યો છે, પરંતુ તેમાં નેચરલ ગ્લો ની આવતો.

જો તમે પણ એવી જ બ્યુટી સમસ્યાી પરેશના છો તો આ ત્રણ ઉપાયોની મદદી તમે પણ મેળવી શકો છો પાંપણોએરંડિયાના તેલમાં એવા ગુણો હોય છે જે વાળના ગ્રો માટે ફાયદારૂપ હોય છે. તેનાી રોજ રાત્રે સૂતા સમયે કોટનની મદદી આંખ બંધ કરીને પાંપણો પર લગાવો. સવારે ઉઠીને પાંપણો ધોઈલો.

ઓલીવ ઓઈલનું તેલ લગાવવાી પાંપણો ભરાવદાર ઇ જાય છે અને ઝડપી ગ્રો વધે છે.પાંપણોને રોજ ત્રણ વખત નાના બ્રશની મદદી ઉપરની તરફ ઉઠાવો. એવું કરવાી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ાય છે અને તેમની ગંદકી પણ નીકળી જાય છે.ગ્રીન ટી ની ટી બેગને પલાળીને પાંપણો પર મૂકી રાખો. તેનાી પાંપણો સ્વસ્ શે અને તેનો ગ્રો વધશે સો જ પાંપણોની ચમક વધશે.સો સો આરામ પણ એટલો જ જરૂરી છે. ઓછમાં ઓછી આઠ કલાકની ઊંઘ આંખોને સ્વસ્ અને ચમકદાર બનાવવા માટે જરૂરી છે, નહી તો શરીરનો થાક આંખોમાં દેખાઈ આવે છે.તે સિવાય પાંપણો પર રાત્રે સૂતા પહેલા દરરોજ પેટ્રોલિયમ જેલી લગાવો, જેની મદદી તમારી આંખોને આકર્ષક બનાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.