ચા વગર કોઈ જ એવું નસીબદાર હશે જેની સવાર થતી હશે. મોટા ભાગના લોકોની આદત હોઈ છે કે સવારે નાસ્તો મળે કે ન અમલ પણ ચા તો જોઈએ જ. એવી જ રીતે સ્વાથ્યનું ધ્યાન રાખતા લોકો દૂધ વળી ચા ની જગ્યાએ ગ્રીન ટી કે બ્લેક ટી પિતા હોઈ છે અને એ ચાની ચુસ્કી દિવસમાં પણ અનેક વાર લેવાતી જ હોય છે. પરંતુ આજે અહીં તમને એવી ચા વિષે કહેવાં ના છીએ જેને પીવાનું શરુ કરશો તો ગ્રીન ટી, બ્લેક ટી અને દૂધ વળી ચાને પણ ભૂલી જશો.અને એ ચા એટલે બ્લુ ટી, હવે તમને આશ્ચર્ય થશે કે વળી આ કેવી ચા, તો આવો જાણીએ કે આ બ્લુ ટી છે શું…?
બ્લુ ટી બનાવો આ રીતે…
બ્લુ ટી અપરાજિતાના ફૂલ એટલે કે કોયલના ફૂલ માંથી બનાવવામાં આવે છે.તેના એક તપેલીમાં પાણી લાયી તેમાં કહન્દ અને કોયલના ફૂલ નાખી તેને ઉકાળો,જયારે ખાંડ સરખી રીતે ઉકાળી જાય ત્યારે તે પાણીને એક કપ કે ગ્લાસમાં ગાળી લ્યો અને આમ સરળ રીતે બનીને તૈયાર છે તમારી બ્લુ ટી.
બ્લુ ટી પીવાના ફાયદાઓ…
થાક અને તણાવ દૂર કરવા માટે…
આખા દિવસની દોળાદોળી અને જીવનના તણાવને દૂર કરવા નિયમિત રૂપથી બ્લુ ટીનુ સેવન કરવું જોઈએ.તેમાં રહેલા તત્વો શરીરને જરૂરી એનર્જી પુરી પાળે છે.
સુંદર ચહેરા માટે…
જો તમારી એવી ઈચ્છા હોય કે તમારો ચહેરો હંમેશા ગ્લોઈંગ રહે અને તેના પર ક્યારેય ખીલ ન થાય કઈ ડાઘ ન પડે તો તેના માટે કોયલની વેલના મૂળિયાને સરખી રીતે ઘસીને લેપ બનાવી એ લેપને 20મિનિટ સુધી ચેરા પર લગાવી રાખો. ત્યાર બાદ તેને સાફ કરી લેવો અને જોઉં તમારો ચહેરો કેવો નીખરેલો દેખાય છે.
ભોજનને આકર્ષિત રંગ આપવા માટે…
આપ્રજાતિના ફૂલથી ભોજનનો રંગ પણ બદલી શકાય છે. જેના માટે તમારે કોયલના ફૂલની સુકવણી કરીને રાખવાની આવે છે અને સુકેલા ફૂલને મસળી તેનું ચૂરણ બનાવી સાચવી રાખો। જયારે પણ એવું લાગે કે ભોજનનો રંગ બળવો છે ત્યારે એ ચૂરણ માંથી એક ચમચી પાઉડર તે ભોજનમાં ઉમેરો અનરો અને રંગની સાથે તે સ્વાસ્થ્ય વર્ધક પણ છે.
ઝેરનું મારણ કરે છે…
કોયાણી વેલના મૂળિયાં સાપ અને વીંછીના ઝેરનું મારણ પણ કરે છે.