લીલા મરચાં સ્વાદમાં તીખા હોય છે.એટલા માટે રસોયમાં સ્વાદમાં વધારો કરવા માટે લીલા મરચા નાખે છે.પરંતુ લીલા મરચા સ્વાસ્થય માટે પણ ખૂબ ફાયદા કારક હોય છે . લીલા મરચા ખાવાથી સ્વાસ્થય સાથે જોડાયેલ કેટલીય સમસ્યા ઓમા રાહત મે છે.જો સાઈનસ અને સર્દી ની સમસ્યા છે તો દરોજ લીલા મરચાનું સેવન કરવું જોઈએ. લીલા મરચામાં ભરપૂર માતત્રામાં કૈપસ્કિન નામનું તત્વ હોય છે. જે રક્ત પ્રવાહને સારુ બનાવે છે. જેના કારણે સાઇનસ અને સર્દી ની સમસ્યાને દૂર કરે છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એટલા માટે તેને ઠંડી જગ્યાએ રાખવી જોઈએ. ગરમ જગ્યાએ રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો નાસ થઈ જાય છે.ડાયાબિટીસના દર્દી માટે લીલા મરચા ખૂબ લાભ કરી હોય છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિબૈકટીરીયલ તત્વો હોવાથી દરેક પ્રકારના ઇન્ફેકસન થી છૂટકારો આપે છે.લીલા મરચામાં ભરપૂર માત્રામાં એન્ટિઑકિસડન્ટ્સ હોય છે. તે ઉપરાંત તેમાં બીટા કેરોટિન ની માત્રા પણ વધુ હોય છે.જે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ ને મદદરૂપ થાય છે.લીલા મરચામાં મોટી માત્રામાં એન્ડ્રોજન હાર્મોન હોય છે. જે મૂડ સ્વીંગ અને બોડીના દુખવાથી છૂટકારો આપાવે છે.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ