મધ્યમવર્ગનાં લોકો માટે રાહતનાં સમાચાર મકાન ખરીદનાર લોકોને GST દરમાં રાહત GST કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય.અન્ડર કન્સ્ટ્રકશન મકાન પર GST દરમાં ઘટાડો 12 ટકાથી ઘટાડીને GST દર 5 ટકા કરાયો
છે એફોર્ડેબલ મકાનો પર પણ GST દરમાં ઘટાડો 8 ટકાથી ઘટાડીને GST દર 1 ટકા કરાયો રીયલ એસ્ટેટ સેકટરમાં GST મુદ્દે મોટી રાહત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.