રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિજીલન્સ બ્રાંચના વડા તરીકે ફરજ બજાવતા આર.ડી.ઝાલાની ફરજ નિષ્ઠા તથા વફાદારી અને કુનેહ પૂર્વકની કામગીરીને ધ્યાને લઈ પોલીસ ડિપાર્ટમેન્ટ તથા રાજય સરકારની કામગીરી અંગેની ભલામણ ધ્યાને લઈ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ કક્ષાનો એવોર્ડ આપવામાં આવતા તેઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઈ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ કાંતિભાઈ જાવીયા તથા રાજુભાઈ દોશી તેમજ માનદ સહમંત્રી સંજયભાઈ મહેતા અને ખજાનચી અજીતસિંહ જાડેજા વિગેરે પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવેલ અને ઉતરોતર આપ લોકસેવા કરતા રહો અને ઉચ્ચ પ્રકારના એવોર્ડ પ્રાપ્ત કરતા રહો તેવી શુભેચ્છા પાઠવેલ છે.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું