દહેજ નિવારણ અને સમાજ કલ્યાણ પરિષદના હોદ્દેદારો રાજકોટમાં આપશે જન જાગૃતિના કાર્યક્રમ: ‘અબતક’ સો મુલાકાતમાં આપી વિગતો
દેશમાંી દહેજના દુષણને નાબૂદ કરવા દહેજ નિવારણ અને સમાજ કલ્યાણ પરિષદના હોદ્દેદારો દ્વારા મહા અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગ‚પે ઉત્તરપ્રદેશના ઈટાવા, ફીરોઝાબાદ, આગ્રા, મૂરા, ભરતપૂર, અલ્વર, જયપુર, અજમેર ઈને જનજાગૃતિ યાત્રા રાજકોટમાં આવી છે. અહીં દહેજના દુષણ સામે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.
આજરોજ દહેજ નિવારણ અને સમાજ કલ્યાણ પરિષદના હરનારાયણ યાદવ, હિમાંશુ કુમાર અને સુદેશ કુમાર તેમજ બાપભાઈ, દિનેશભાઈ અને બ્રિજેશ યાદવ સહિતના ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા. તેમણે સંસ અંગે કહ્યું હતું કે, વર્ષોી દહેજ નિવારણ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સંસના હોદ્દેદારો દેશના ગામે ગામ ફરી મહિલા સશક્તિકરણ માટે પ્રયાસો કરી રહ્યાં છે. ઘરેલુ હિંસા રોકવા ક્ધયા ભૃણહત્યા અટકાવવી તેમજ પારિવારીક ઝઘડાઓમાં સમાધાન કરાવવા સહિતના પગલા ભરવામાં આવી રહ્યાં છે. ક્ધયાઓની મહત્વતા અને લીંગભેદ ઓછો કરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,