ભારત સરકાર દ્વારા અમલી ફલેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં ઘર વિહોણા તમામ કુટુંબોને આવાસ આપવાની સરકારની નેમ છે. જે અંગે કાયમી પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પાત્રતા ધરાવતા જે કોઇ કુટુંબનો સમાવેશ આ પ્રતિક્ષા યાદીમાં યેલ ન હોય તેવા લાર્ભાી કુટુંબોનો સર્વે કરી તેઓનો યાદીમાં સમાવેશ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારની સુચનાનુસાર ઘર વિહોણા અવા રૂમ વગરના કે કાચા રૂમના ઘર ધરવતા કુટુંબોને શોધી તેઓની ચકાસણી કરી તેઆની તા જે કુટુંબોનું નામ લીસ્ટમાં ચઢાવેલ હોય પણ કોઇપણ કારણોસર રદ કરાયેલ હોય તેવા કુટુંબોનું નામ પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ કરવાનો રહે છે.
આવા બાકી રહેતા કુટુંબોનો સર્વે શરૂ કરવામાં આવેલ છે. આી બાકી રહેતા તા રદ યેલા કુટુંબોએ ગામમાં સર્વે કરવા ટીમ આવે ત્યારે પુરતી માહિતી અચુક આપવા તા તા.૩૦ એપ્રીલ ૨૦૧૮ સુધીમાં તેઓનું નામ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ કરાવવા માટે જે-તે ગ્રામ પંચાયત/તાલુકા પંચાયતનો સંપર્ક કરવા જાહેર જનતાને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પ્રજાપતિની યાદીમાં અનુરોધ કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com