આજકાલ તળાવ ભરેલા જીવન અને ફાસ્ટ ફુડ જેવા ભોજનનાં લીધે ઘણી વખત લોકોને નાની ઉમ્રમાં જ સફેદવાળ આવી જતા હોય છે, હાલ દાઢી વધારીને બિયર્ડ લૂકની ફેશન વધી રહી છે. તેમાંય અમે આજે તમને એવા પ્રાકૃતિક ઉપચારો વિશે જણાવીશું જેનાથી તમે તમારી સફેદ દાઢીને કોઇપણ જાતના નુકશાન વગર કાળી કરી શકશો, અથવા ભવિષ્યમાં થનારી આ સમસ્યાથી પણ બચી શકશો.
– શાકભાજી
લીલા અને તાજા શાકભાજીમાં પ્રોટીન અને વિટામિન્સ રહેલા હોય છે, તેનું સેવન કરવાથી સફેદ વાળ થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
– આંમળાનું જ્યુસ
તાજા આમળાનું જ્યુસ પીવાથી અથવા તાજા આમળા ખાવાથી સફેદ દાઢી કાળી કરવામાં મદદ રહે છે.
– નારિયેલનું તેલ
જો તેલ ચેજ તમારી દાઢીમાં નારિયેલનું શુધ્ધ તેલ લગાડતા હોય તો તેનાથી સફેદ દાઢીથી તમને છૂટકારો મળે છે.
– ફટકરી અને ગુલાબ
જો તમે ગુલાબની પાંદડીઓની પેસ્ટ બનાવીને રોજ સફેદ દાઢી પર લગાવો તો તેનાથી ચોક્કસ લાભ થશે.
– એલોવેરા અને માખણ
તમે એલોવેરા અને માખણને મિક્સ કરી તેની પેસ્ટ બનાવીને લગાવો તો તેનાથી પણ ફાયદો થશે.