ABPSSની ગાંધીનગરમાં ડે સીએમને રજૂઆત
ગાંધીનગર મુકામે અખિલ ભરતીય પત્રકાર સુરક્ષા સમિતિના અગ્રણી હોદેદારો દ્વારા ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ની ખાસ મુલાકાત લેવામાં આવેલ જેમા ABPSSઅગ્રણીઓ દ્વારા ૨૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાની સમક્ષ પત્રકાર હિત ના ૧૨ મુદ્દા બાબતે
ABPSSદ્રવારા જે રજૂઆત કરેલ તેનાંી તેમને અવગત કરાવી સત્વરે નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. આ તકે નિતીન પટેલ દ્વારા મહારાષ્ટ્ર ની તરાહ પર ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા સરકાર વિચારણા કરશે તેવુ જણાવવામાં આવ્યું હતુ.
આ તકે એ વાત ઉલેખનીય છે કે ABPSSછેલ્લા એક વર્ષ ી ગુજરાત સહીત દેશ ના વિશ રાજયોમાં પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવા માટે કાર્યરત છે. હાલ ગૂજરાત ના ૨૩ જીલ્લા મા સંગઠન ના હોદેદરો ની નિમણૂંક કરાઈ ચુકી છે. હાલમાં ગુજરાત સહીત દેશભરમાં ૮૦૦૦ી વધુ પત્રકારો આ ABPSSસંગઠન ના સભ્યો બની ચૂક્યા છેં. આજ ની નાયબ મુખ્યમંત્રી સોની મુલાકાત વખતે ABPSSના રાષ્ટ્રિય અધ્યક્ષ જીગ્નેસ કાલાવાડિયા પ્રદેશ અધ્યક્ષ કિશોર મારૂ પ્રદેશ મહામંત્રી અને ઉતર ગુજરાત પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ રાજકોટ પ્રભારી દિનેશ જાવીયા હાજર રહ્યા હતા. ABPSSના પત્રકાર આગેવાનો ની તર્કબદ્ધ રજૂઆત બાદ એક તબક્કે વતાવરણ ઉગ્ર બની ગયુ હતુ પરંતુ બાદમા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા પત્રકારો ની અમુક માંગણીઓ વાજબી હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ સો ચર્ચા કર્યા બાદ આગળ ની કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
આગામી ૨૧ મે ના રોજ જ્યારે ABPSSનુ રાષ્ટ્રિય કક્ષાનું અધિવેશન ચોટીલા ખાતે મલી રહ્યુ છે ત્યારે જો સરકાર અને નિતીન પટેલ દ્વારા અપાયેલ આશ્વાસન ફલીભુત નહિ ાય તો આંદોલનત્મક કાર્યક્રમો ની જાહેરાત કરવામા આવશે તા પત્રકારો ની વાજબી માંગણી નહી સંતોષાય તો ગુજરાત સહિત દેશભરમાં આ મુહીમ આગલ વધારવામાં આવશે.