સરકાર દ્વારા રાઈડસ ચલાવવા માટે નિયમો બનાવવામા આવ્યા છે. સરકારે રાઈડસમાટે 11 નિયમો બનાવ્યા છે.
નિયમો
1. રાઈડનું નામ / પ્રકાર
2. ઉત્પાદક કંપનીનું
નામ3. મોડેલ
(મેન્યુફેકચરીંગ વર્ષ)
4. રાઈડની આયુષ્ય
મર્યાદા (કલાક / મહિના / વર્ષ મુળ ઉત્પાદક કંપની દ્વારા અધિકૃત કરેલ)
5. અત્યાર સુધીમાં
રાઈઢનો થયેલો વપરાશ (કલાક / મહિના / વર્ષ)
6. અધિકૃત કરેલ રાઈડની
ઈન્સટોલેશન અંગેનું અઘિકૃત કરેલ ડ્રોઈંગની વિગતો
7. સક્ષમ અધિકૃત સંસ્થા
દ્વારા પ્રમાણિત કરેલ ડિઝાઈનની વિગતો
8. છેલ્લે કરેલી
મરામતની વિગતો
9. રાઈડમા કરેલ
ફેરફારની વિગતો
10. મૂળ OEM દ્વારા સૂચિત રાઈડ
ઓપરેટરની લાયકાત / અનુભવ
11. રાઈડની માલિકી /
ભાડા કરાર / લીઝ અંગેના આધાર પુરાવા