૩૬ કરોડનું બાકી લેણું વસુલવા મ્યુનિ.કમિશનરનો નિર્ણય
શહેરમાં આવેલી રાજય અને કેન્દ્ર સરકારની કચેરીઓ પાસે વેરા પેટે ૩૬ કરોડી પણ વધુની રકમ બાકી નિકળે છે. ત્યારે બાકી લેણુ વસુલવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ વચ્ચગાળાનો નિર્ણય લીધો છે અને હવેી સરકારી મિલકતો વ્યાજ વિના વેરો ભરપાઈ કરી શકશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતુ કે, રાજય તા કેન્દ્ર સરકારના વિભાગ જેવા કે, ટીડબલ્યુડી, પોલીસ, રેલવે, પાણી પુરવઠા, આર એન્ડ બી અને કેન્દ્રીય વિદ્યાલય પાસેી મહાપાલિકાના વેરા પેટે રૂ.૩૬ કરોડ બાકી નિકળે છે. જેના પર કરોડો રૂપિયાનું વ્યાજ ચડેલું છે.
હાલ મહાપાલિકા દ્વારા વ્યાજ વિના વેરાની વસુલાત કરવામાં આવતી ન હોવાના કારણે લેણું વસુલ કરી શકાતુ ની. હવેી સરકારી મિલકતો વ્યાજ વિના વેરો ભરપાઈ કરી શકશે.