રાજ્યના જિલ્લાઓની કામગીરી સુચારૂરૂપે ચાલે અને સંકલન અને સુયોગ્ય વહીવટમાં માર્ગદર્શન અને દેખરેખ માટે રાજ્યના પ્રધાનમંડળના પ્રધાનોને વિવિધ જિલ્લાના પ્રભારી અને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે પ્રધાનોનો વિવિધ જિલ્લાઓની ફાળવણી કરાઇ છે.
પ્રભારી | જિલ્લો |
નીતિન પટેલ | વડોદરા, ખેડા |
આર.સી.ફળદૂ | અમદાવાદ, અમરેલી |
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | રાજકોટ, ભાવનગર |
કૌશિક પટેલ | સુરત, તાપી |
સૌરભ પટેલ | જામનગર, મોરબી |
ગણપત વસાવા | દાહોદ, નવસારી |
જયેશ રાદડિયા | જૂનાગઢ, ગીર સોમનાથ |
ઇશ્વર પરમાર | બનાસકાંઠા |
પ્રદિપસિંહ જાડેજા | ભરૂચ, પંચમહાલ |
પરબત પટેલ | સાબરકાંઠા, ગાંધીનગર |
પરસોત્તમ સોલંકી | સુરેન્દ્રનગર (સહપ્રભારી) |
બચુભાઇ ખાબડ | નર્મદા, છોટાઉદેપુર |
જયદ્રથસિંહ પરમાર | આણંદ, મહિસાગર |
ઇશ્વર પટેલ | સુરેન્દ્રનગર, બોટાદ |
વાસણ આહિર | પાટણ, દેવભૂમિ દ્વારકા |
વિભાવરીબેન દવે | મહેસાણા |
રમણ પાટકર | અરવલ્લી, ડાંગ |
કિશોર કાનાણી | વલસાડ, પોરબંદર |