દામનગર ગોસ્વામી પરિવારમા ભંડારાપ્રસંગે ધમઁસભા યોજાય તા૧૬/૧૨ રવિવાર દામનગર મુકામે કૈલાસવાસી શાન્તાબા ધનરાજગીરી ગોસ્વામીના શક્તિપૂજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભા પાટણા મહંત જગદીશગીરીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમા ૧૦૦૮ ધમઁસંસદ ઉદયગીરીબાપુ, વસંતગીરીબાપુ(અમરાપુર), ભાનુપુરીબાપુ (લુણકી),મહામંડળ ના પૂવઁ પ્રમુખ મનસુખપુરી આર.ગોસ્વામી,પ્રવિણગીરી, હરેશગીરી, રાજેશગીરી,જન્તિગીરી, વિશાલભારથી ભાવનગર, ગુણુબાપુ લાઠી, નટવરગીરીબાપુ, કથાકાર મુકેશ ભારથી ઉમરીયા, મહંતહરેશપુરી શાખપુર, કૈ.વા.શાન્તાબાને શ્રધાસુમન અપઁણ કરતા પ્રાસંગિક પ્રવચન ઉદયગીરીબાપુ, મનસુખપુરીજી, કથાકાર મુકેશભારથી,પ્રવિણગીરી, અશ્વિનગીરી તેમજ પાટણા મહંત જગદીશગીરીબાપુ એ આપેલ હતું. ગુજરાત સરકાર ના શિક્ષણ બોર્ડ ના પૂર્વ ચેરમેન મનસુખપુરીજી એ અમદાવાદ મુકામે ગોસ્વામી નવ નિર્મિત મેડિકલ ભુવન વિશે માહિતિ આપેલ હતી
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી