આજે કારતક સુદ પાંચમને લાભ પાચમના શુભ દિને શહેરનાં આશ્રમ રોડ પર આવેલા અને માનવ સેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા સદગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુને ભવ્ય અન્નકૂટ ધરાયો છે. ગઈકાલે પૂ. રણછોડદાસ મહારાજની જન્મજયંતિ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાભંડારો યોજાયો હતો. આજે સદગુરૂદેવને મીઠાઈ, વિવિધ જાતના ફરસાણ, ફળો સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો છે. આજે ભવ્ય અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ગુરૂભકતોએ લ્હાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે.
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત