ગુગલ પર સર્ચિગ દરમ્યાન હમેંશા સ્લો ઇન્ટરનેટ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આવું નહી થાય કારણકે ગુગલ જલ્દી જ પોતાનું લાઇટ વર્ઝન આવી રહ્યું છે.
આ લાઇટ વર્ઝન ગુગલની સર્ચીગ એપ પ્રમાણે જ કામ કરશે. ગુગલ પોતાના આ નવા વર્ઝનમાં પણ ટાઇપ અને બોલીને સર્ચ કરવાનો ઓપ્શન આપશે. આ વર્ઝનએ ઓછામાં ઓછા ડેટાને કંજ્યુમ કરશે. એ સાથે જ આ વર્ઝન સામાન્ય એન્ડ્રોઇડ ફોનની જેમ ગુગલના બધા જ ફીચર જોવા મળશે.
ગુગલ આ વર્ઝન એટલા માટે લાવે છે. જ્યાં હજુ સુધી હાઇ ઇન્ટરનેટ સ્પીડ આવી નથી. આ પહેલા ગુગલ યુ ટ્યુબ પર લાઇટ વર્ઝનન ટેસ્ટ કરી ચુક્યું છે. જેમાં ઓછી સ્પીડ પર પણ બધી સેવાઓના લાભ લઇ શકાય છે.