આજે વર્ષનો છેલો દિવસ છે.જેને New Year’s Eve કહેવામા આવે છે.જ્યાં આખું વિશ્વ નવા વર્ષનું સ્વાગત કરી રહી છે. ત્યારે Google Doodle દ્રારા 2018ને અલવિદા કહ્યું છે.આ Doodleમાં બે હાથીના બચ્ચાને સાથે બતાવવામાં આવ્યા છે.જેમાં એક હાથી ફુગા ફૂલવે છે તો બીજો હાથી પોપ કોર્ન ખાય છે.અને સૌથી ઉપર દિવાલ ઘડિયાળ છે જેમાં 12 વાગવામાં 5મિનિટની વાર છે. ગૂગલે તેને વિડીયો તરીકે ડિસ્પ્લે કર્યું છે.
Googleલે હવે Doodle દ્રારા એક પરંપરા બનેવી છે. તે દરેક મહત્વના દિવસોને Doodle દ્રારા બતાવે છે.તેનો એક મોટો ફાયદો એ છેકે લોકોને દરેક મહત્વના દિવસોની જાણકરી મળી રહે છે.
Google દરેક ખાસ પ્રાસંગ,મહાન હસ્તીઓના Doodle બનાવે છે. Google આ વખતે કઈક નવું કરવાનો પ્રયાસ કરેલ છે.આ Doodleમાં બે હાથીના બચ્ચાને એનઝોય કરતાં બતાવેલ છે.જો તમે Doodle પર કિલ્ક કારસો તો તમને વિશ્વ ભરમાં નવા વર્ષ સાથે જોડાયેલ તમમા માહિતી મળી રહેશે.