હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન નો સંદેશો ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની દુધરેજ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક કચરો એકઠો કરવા માટે વાહનો સરકાર દ્વારા આપવા મા આવીયા હતા જેનો વેવસ્તિત ઉપયોગ સુરેન્દ્રનગર દૂજરેજ નગરપાલિકા ના પ્રમુખ વિપિન ભાઈ ટોલિયા દ્વારા આયોજન બંધ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના તમામ વિસ્તારો મા ઘેર ઘેર કચરો એકઠો આ વાહનો દવારા કરવા મા આવી રહ્યાં છે તેના કારણે સુરેન્દ્રનગર મા ગંદગી અને ઉકેડાઓ ઓછા જોવા મળી રહ્યાં છે ત્યારે આ એક નગરપાલિકા ના બિરદાવવા લાયક કામ છે.