એન્ડ્રોઇડનું નવુ વર્જન ૨૧ ઓગષ્ટે થશે લોન્ચ.

એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના આઠમાં વર્જનને ૨૧ ઓગષ્ટના દિવસે લોન્ચ કરવામાં આવી રહ્યું છે તેમજ આ દિવસે સૌથી મોટો સૂર્યગ્રહણ હશે. ગુગલનો દાવો છે કે નવી ટેકનોલોજીમાં ઘણા એવા પાવરફુલ ફિચર્સ હશે.  અને ગુગલે પોતાના નિવેદનમાં એ પણ કહ્યુ, છે કે ‘એન્ડ્રોઇડ ૦’ સંપુર્ણ સુર્યગ્રહણના સાથે લોન્ચ કરવામાં આવશે.

– એન્ડ્રોઇડ ૦ની લોન્ચીંગ ન્યુયોર્કનથી લાઇવ સ્ટીમ મુજબ થશે જેથી ભારતીય સમયઅનુસાર લોન્ચિંગ રાત ૧૨.૧૦ વાગે થશે.

– ગુગલે ૨૧ ઓગષ્ટની લોન્ચિંગ સંબંધિત અને વિડિયો પણ અપલોડ કર્યો હતો. અને આ વિડિયોનું નામ googleoreo- Teaser હતું જોકે આ પોસ્ટને ડિલિટ કરી દેવામાં આવી અને ફરીથી નામ બદલીને Background limits કરવામાં આવ્યું હતું.

– હવે કંપની પબ્લિક વર્જન લોન્ચ કરશે અને શ‚આતમાં એન્ડ્રોઇડ ૦ માત્ર ગુગલ પિક્સલ અને નેક્સસ સ્માર્ટફોન પર કાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.