શ્રાવણ શુદ પુનમને રવિવાર ૨૬ ઓગસ્ટે રક્ષાબંધન છે. પુનમ શનિવારે બપોરે ૩:૧૭ ી શ‚ શે જે રવિવારે સાંજે ૫:૨૭ સુધી છે. આમ વ્રતની પુનમ તા.૨૫-૮-૧૮ના દિવસે તા રવિવારે ઉદયાન પુનમ છે. આપણા પચાંગના નિયમ પ્રમાણે ઉધ્યાત તિનિું મહત્વ આખો દિવસ ગણાય આી અને આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પણ ની “આી તા.૨૬-૮-૧૮ના રવિવારે રક્ષાબંધન છે અને રાખડી બાંધવા માટે આખો દિવસ શુભ છે તા જનોઈ બદલાવા માટે પણ આ દિવસ શુભ છે.
ધર્મ સિંધુ ગ્રંના આધારે રાખડી અપરાહન કાળ અવા પ્રદોશ કાળમાં બાંધવી શુભ છે તેમાં શાી રાજદીપ ડી.જોષીએ જણાવ્યું છે.