વધુ પડતા પ્લાસ્ટીકનો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોવાનું પણ એક કારણ છે. પ્લાસ્ટીક ખાવાના કારણે ગાય સહિત અનેક પશુઓ મોતને ભેટયા છે. માનવજાત પોતાના સ્વાર્થ ખાતર પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાનું છોડતો નથી અને પર્યાવરણને બેફામ નુકશાની પહોચાડે છે. ત્યારેગાય માતા પ્લાસ્ટીક ખાવાથી જીવલેણ નુકશાની થતી હોવાની વાત સમજી ગઈ હાય તેવું તસ્વીર પરથી લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.