રાજકોટ: ગુડ ફ્રાઈડે નીમીતે ગઈકાલે ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેમ મંદિરી ક્રીસ્ટલ મોલ સુધી રેલી નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તી લોકો હાજર રહ્યાં હતા. પ્રેમ મંદિરના ફાધર બીજુએ જણાવ્યું હતું કે, આજે પ્રેમ મંદિર તરફી ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી છે. આજરોજ પ્રભુના માર્ગે ઉજવણી કરી છે અને ખાસ તો ખ્રીસ્તી લોકો પ્રભુ ઈસુની વેતના, પીડાઓનું સ્મરણ કરે છે.
Trending
- વાસ્તુ ટિપ્સ :રામ નવમી પર આ જગ્યાઓની સફાઈ નહિ કરો તો રિસાઈ જશે લક્ષ્મી !
- સાવલીમાં દુ*ષ્કર્મ કેસમાં આરોપીને વર્ષોની સજા, અને હજારોનો દંડ ફટકાર્યો
- ભારતના પહેલા GenBeta બાળકને મળ્યું આધાર કાર્ડ, જાણો કેવી રીતે મેળવવું..!
- ઉના સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ
- ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે પાવાગઢમાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા
- સોમનાથ : વેરાવળ બંદર પર નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી
- મહુવા તાલુકાની 63 સગર્ભા બહેનોને પોષણ કિટ વિતરણ કરાયું
- દાહોદ : પીપોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા