ખ્રિસ્તી સમુદાય દ્વારા આજે ગુડ ફ્રાઇડેની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુ્રડ ફ્રાઇડેનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે ગુડ ફાઇ ડે એટલે શુભ ફાઇડે સમગ્ર મનુષ્ય જાત માટે પ્રભુ ઇશુ ખ્રિસ્તે પોતાનું બલીદાન આપ્યું, આહુતિ આપી એ બલીદાનના દિવસને યાદ કરીને આ શુભ શુક્રવાર એટલે ભલા શુક્રવાર તરીકે સમગ્ર ખ્રિસ્તી સમુદાઇ ઉજવાય છે.
પ્રભુ ઇશુ ખ્રિસ્તને ગુડ ફ્રાઇડેના દિવસે સૂળી પર ચઢાવવામાં આવ્યા, પ્રભુ ઇશુ ખ્રિસ્ત ને માર મારવામાં આવ્યું અને આ અગાવથી નિરમીત હતું. કારણ કે પ્રભુ ઇશુ ખ્રિસ્તના રકતમાં તેમના બલિદાનમાં પાપોની માફી મળે છે. અને દરેક માણસને સાસ્વત જીવન મળે માટે તેવો આવ્યા હતા., અને પોતાનું બલિદાન આપ્યું ગુડ ફાઇવેના દિવસે અને ત્રિજા દિવસે એટલે કે ઇસ્ટર સ્નડેના દિવસે તેવો મૃત્યુ ન જય એટલે છે જીવનથી મુકત થાય તે તેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. આ પવિત્ર સપ્તાહ દરમિયાન ઇશુ ખ્રિસ્તે પરુસાલેમની અનદર પોતાને નમૂ રાજા તરીકે જાહેર કર્યા હતા.
આ દિવસ ખાસ પવિત્ર સપ્તાહ પાસનવિક તરીકે દુ:ખ સહન સપ્તાહ તરીકે સમગ્ર ખ્રિસ્તી સમુદાયની અંદર આ દિવસો ઉજવવામાં આવે છે. જેમાં પ્રભુ ઇશુ ખ્રિસ્તે યરુસાલીમની અંદર પોતાની જાતને નમ્ર રામ તરીકે જાહેર કર્યા ત્યારથી માંડીને યરુસાલીમમ) ગયા અને સેવાના કાર્યો કર્યા અને તેમનું લક્ષ્યાંક હતું કે પોતાનાનું બલીદાન આપીને શાસ્વત પ્રદાન જીવવું પાયોની માફી મળે અને ઇશ્ર્વરના આદેશને પરીપૂર્ણ કરવા જઇ રહ્યાં હતા.
આ સપ્તાહમાં સૌ પ્રથમ પામ સન્ડે એટલે ખજુરોના રવિવાર જયારે પ્રભુ ઇશુ ખ્રિસ્તી પોતાના યદુસાલીમની અંદર શાહી સવારીમાં આવ્યા અને ત્યાંના લોકોને જાહેર કર્યુ કે નમુ સેવક અને મસીહા એટલે કે છોડાવનાર ઇશ્ર્વર એ આવ્યા છે. અને દરમિયાન પ્રભુ ઇશુ ખ્રિસ્તી પોતાની જાતને સાબીત પુરે છે.
ગુડ ફ્રાઇડે ના દિવસે સમગ્ર ખ્રિસ્તી સમાજની અંદર ખાસ ૧ર થી ૩ નો જે સમય છે એ બપોરનો સમય છે. એ મોટાભાગે પ્રભુ ઇસુ ખ્રિસ્તી વધસ્તંભે જડી દેવામાં આવ્યા હતા. અને તેમને ઉચ્ચારેલા સાત વચનો સંબંધી ઘણા ચર્ચની અંદર એ બોલેલા ૭ વાચનોને જાહેર કરવામાં આવે છે. એ સંબંધી સંદેશો આપવામાં આવે છે.
ઇસ્ટર સન્ડે ના દિવસે એ એક મહત્વનો દિવસ છે. ભગવાન ઇશુ ખ્રિસ્તી એ એક ઐતિહાસિક વ્યકિત હતા આજે પણ એની કબર ખાલી છે. અને તેમણે મૃત્યુના બંધન તોડી મૃત્યુંજન ઇશ્ર્વર બની આ પૃથ્વી પર રહ્યા હતા. મૃત્યુ પછી પણ ૪૦ દિવસ જુદા જુદા લોકોને દર્શન આપ્યા હતા અને એમનો જે પુમરુથાન તો જે દિવસ છે જેને રીઝયુરેકસન છે. કહેવાય છે કે ઇસ્ટર સન્ડે છે એજ સંદેશ માટે અમે આ દિવસને ખાસ કહીએ છીએ.
પાસ સંન્ડેના દિવસે સમગ્ર ખ્રીસ્તી સમાજના લોકો ખુબજ મહત્વની ઉજવણી બની રહી હતી. આ દિવસે તાડ પત્ર હાથમાં લઇ ને પ્રભુ ઇશુ ને એમના રાજા તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ આ મહા સપ્તાહને શરુઆત કરવામાં આવે છે. પવિત્ર ગુરુવારે અને એ દિવસે પ્રભુ ઇશુએ પોતાના શિષ્યોના પગ ઘોઇને નમ્રતાનો એક ઉત્તમ નમુનો સમગ્ર દુનિયાની આગળ બતાવ્યો હતો. અને જે સૌથી તેમના જીવનમાં નાનું બને તે ભગવાન ઇશુના જીવનમાં મોટાો બની જાય છે. આ સંદેશો તે બધા જ લોકોને દેવા માંગતા હતા.
અને પવિત્ર શુક્રવારે પ્રભુ ઇશુને દફનાવામાં આવે છે અને પવિત્ર રવિવારના ઇસ્ટ સંડે તરીકે ઓળખવામાં આવે છે એ દિવસે પ્રભુ ઇશુ સજીવન થાય છે અને એ પ્રભુના પ્રકાશનો વિજય થાય છે. ભગવાન ઇશુ બધાને એક સંદેશો આપવા માગતા હતા કે જે મૃત્યુ પછી ફરી જન્મ થાય છે. અને આ પણે એમા વિશ્ર્વાસ મુકીશું તો આપણે તેમના પ્રભુથાનમાં સહભાગી બની શકીએ. આ દિવસની બધાને શુભેચ્છા