રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચનાથી ગોંડલ DySp શ્રી એચ.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ઈન્ચાર્જ પીઆઇ એ.વી.જાડેજા સાહેબ તથા પીસી.પ્રકાશભાઈ પરમાર તથા પદુભા જાડેજા તથા પ્રફુલભાઇ પરમાર તથા રવીરાજસિંહ વાળા તથા એચસી.જે.વી.વાળા તથા કે.કે.ગઢવી નાઓ અમે બધા ગોંડલ તાલુકા વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પીસી પ્રકાશભાઈ પરમાર ને હકીકત બાતમી ના આધારે રેઇડ કરતા શેમળા ગામ ના પાટિયા પાસેથી આરોપી મનોજ રાઠોડ પાસેથી ઈંગ્લીશ દારૂની ૧ બોટલ મળી આવી તમેજ આરોપી મનોજ ને પૂછપરછ કરતા આરોપી જયેશ રાઠોડ પાસેથી ઈંગ્લિશ દારૂની બીટલ માગવી હતી.
તેમજ તાલુકા પોલીસે રેલવે પોલીસ સાથે રાખી આરોપી જયેશ રહે રેલવે કલોની રેલવે ક્વાર્ટર ન ૧૩ પોતાના ના રહેણાંક ક્વાર્ટર માંથી ઈંગ્લિશ દારૂ નો જથ્થો મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો તેમજ આરોપી ન (૧) મનોજભાઈ રમેશભાઈ રાઠોડ ઉ.વ.૩૪ (૨) જયેશભાઇ રવજીભાઈ રાઠોડ ઉવ.૩૫ (૩) ધર્મેશભાઈ કનૈયાલાલ ઠાકર ઉ.વ.૪૫ રહે બધા ગોંડલ તેમજ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૫૫ તથા બિયર ટીન ૨૦ મળીને કુલ રૂ.૨૯.૩૪૧/- મુદ્દામાલ કબ્જે કરી પ્રોહી.કલમ ૬૫/ઇ ૧૧૬/બી ૮૧-મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..