ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરની માધ્યમ આવેલ તુલસીબાગમાં લોકોની સુવિધા માટે રૂ.૪૦ લાખના ખર્ચે ‘વોકિંગ ટ્રેક’ બનાવવાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,બાંધકામ ચેરમેન ચંદુભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી, બાગબગીચાના ચેરમેન નિર્મળાબેન ધડુક તથા પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.
ગોંડલ નગરપાલિકા દ્વારા તુલસીબાગમાં લોકોની સુવિધા માટે ‘વોકિંગ ટ્રેક’ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Previous Articleઘઉને ‘પગ’ આવ્યા ! પુરવઠાના ગોડાઉનમાં ૨૩૦ ગુણી ઘઉં ગાયબ
Next Article મચ્છરોની ઉત્પતિ સબબ ૩૪૫ આસામીઓને નોટિસ