ગોંડલમાં ધારાશાસ્ત્રી એ રસ્તા વચ્ચે ઉભી રાખેલી કાર સાઈડમાં લેવાનું કહેતા શખ્સે ઉશેકરી તમાચા ચોડી દીધા છે.ગોંડલ શ્રીજી સોસાયટી ન્યુ માર્કટીંગ યાર્ડ સામે ધરતી ઓઇલમીલ પાછળ રહેતા એડવોકેટ જયદિપભાઇ રમેશભાઇ રૈયાણી પોતાની ક્રેટા કાર જે.સી.03 જે.સી. 6596 લઈ ને ઘર પાસે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે બલેનો જે.સી.-03-એમ.ઈ.2680 નંબર ની ફોર વ્હિલ કાર રસ્તા વચ્ચે ઉભી હોય જેથી તેઓએ કારનું હોર્ન વગાડતા બલેનો કાર ચાલક વિરલ ગજેરા રહે રામજી મંદિર ચોક ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ગાલ ઉપર તમાચા ચોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા ની ફરજ પડી હતી. પોલીસે આઇ. પી. સી. -કલમ.-323,504,506(2)મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત